પ્રતિ:
ડી.ઈ.ઓ.શ્રી / ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કૉ ઓર્ડીનેટર શ્રી
તમામ
જ્ઞાન સપ્તાહ નિમિત્તે કાર્યક્રમમાં
સૂચવ્યા અનુસાર ઉપયોગમાં માટે આ સાથે નીચે મુજબ બે સાહિત્ય મોકલવામાં આવે છે.
૧. અસ્મિતા દર્શન (મહાપુરુષોના જીવન અને સુવાક્યો) પુસ્તિકા:
૨. ગુરુ વંદના (ગુરુ આરતી, દેશ ભક્તિના ગીતો અને પ્રેરણાદાયી ગીતો) અને તેનું લખાણ
આ બંન્ને પુસ્તિકા ડાઉનલોર્ડ કરવા માટે અહી:કલીક કરો
આ માટે જીલ્લા અને તાલુકા એમ.આઈ.એસ. તેમજ બી.આર.સી./સી.આર.સી.ને જરુરી માર્ગદર્શન આપી દરેક શાળાને
પુસ્તકની હાર્ડ કોપી અને ગીતોની ઑડીયો સીડી (પુસ્તિકા સહિત) સપ્તાહના શરુ થયા પહેલાં પહુંચાડવા વ્યવસ્થા
કરશો. આ કામને ટોચ અગ્રતા આપશો.