This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Showing posts with label WHAS AAPS. Show all posts
Showing posts with label WHAS AAPS. Show all posts

Tuesday, June 11, 2019

VAYU CYCLONES LIVE UPDATE CHECK HERE

Sunday, February 1, 2015

Latest Educational Updates on 01-02-2015

 








Monday, December 15, 2014

આજના શૈક્ષણિક સમાચાર જાણો











Sunday, December 14, 2014

HOW TO START SBI MOBILE BANKING SERVICE?

→ સ્ટેપ:-૧
- MBSREG લખીને 9223440000 પર SMS કરો
- હવે તમને user id અને mpin લખેલ SMS મળશે

→ સ્ટેપ:-૨
- હવે તમારા મોબાઇલ પરથી *595# ડાયલ કરો
- Welcome to State Bank Mobile Banking લખેલ આવશે.
- User id લખો.
- ત્યારબાદ 4 નંબર નું ઓપ્શન Change MPIN પસંદ કરો
- તેમા તમને મળેલ mpin બદલીને નવો mpin લખો
- હવે your mpin changed નો sms મળશે

→ સ્ટેપ:-૩
- હવે તમારા નજીકના ATM પર જાઓ
- ATM કાર્ડ એન્ટર કરો ત્યારબાદ નીચેના સ્ટેપ અનુસરો
- Mobile Registration પસંદ કરો >Registration->મોબાઇલ નંબર એન્ટર કરો->yes->confirm કરો
- હવે તમારા નંબર પર મોબાઇલ બેન્કિગ શરુ થઇ ચુક્યુ છે તમે *595# ડાયલ કરી વાપરી શકો છો.

ગેસ ઓફીસ અને બેંકમાં આધાર કાર્ડ ના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ એક્ટીવેટ થયું છે કે નહિ તેનું સ્ટેટસ ચેક કરો.

CHECK DBTL(CTC) STATUS

Check DBTL (CTC) Status



Check your DBTL Status online

For Indane Customer : Click here

For HP Customer : Click here

For Bharat Customer : Click here


COURTESY-PRAVIN DABHANI

Tuesday, December 9, 2014

MATHS FORMULAE(PDF) FOR STD 6 TO COLLEGE


 


ARE MATHS TEACHER OR MATHS STUDENT???

→ THEN THIS WILL VERY HELPFULL TO YOU.

→ YES ALL FORMULAE IN ONE PDF FILE.

→ USEFULL FOR STD 6 TO COLLEGE & HIGHER EDUCATION LIKE B.Sc., DIPLOMA, B.E., M.E., M.Sc. AND MANY MORE.

→ TO DOWNLOAD :- CLICK HERE

પી.સી.માં સોફટવેર વગર ડાઉનલોડ કરો યુ-ટ્યૂબ વીડિયો


 


દિવ્યભાસ્કર.કોમના સહયોગથી :-
→યુટ્યુબ ઇન્ટરનેટ પર રહેલી બેસ્ટ વીડિયો સર્વિસ છે. આ યુઝર ફ્રેન્ડલી છે અને આ વેબસાઇટ પર યુઝર્સની મદદથી અનેક વીડિયોઝ મળી રહે છે. યુટ્યુબનો ઉપયોગ આમ તો તમે અનેકવાર કર્યો હશે પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ યુટયુબ
વીડિયોઝના URLમાં થોડી પણ ફેરબદલ કરવામાં આવે તો તે કામમાં આવી શકે છે. એટલું જ નહીં તેની મદદથી અનેક કામ કરી શકાય છે.
દિવ્યભાસ્કર.કોમ આપને બતાવવા જઇ રહ્યું છે કે યુટ્યુબ વેબસાઇટથી જોડાયેલી કેટ લીક ખાસ ટ્રિક્સને વિશે જેને કદાચ તમે જાણતા નહીં હોવ.

■ કોઇપણ સોફ્ટવેર વિના કરો વીડિયોઝને ડાઉનલોડ:-

→યુટ્યુબની મદદથી સરતાથી વીડિયોઝને ડાઉનલોડ કરી શકાય છે. આ માટે ખાસ સોફ્ટવેરની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં યુટ્યુબથી એમપી3
ફાઇલ્સને ડાઉનલોડ કરી શકાય છે. ફક્ત યુઆરએલમાં થોડો ફેરફાર
કરવાની જરૂર રહે છે. કોઇપણ વીડિયોને ડાઉનલોડ કરવાને માટે તેના URL ની સામે PWN લખવાનું રહેશે. ધ્યાન રાખવું કે URL થી http:// કે https:// પહેલાં હટાવી દેવામાં આવે.

→ ઉદાહરણ
www.youtube.com/watch?v=9yZDsep3IBA આ વીડિયો URL હવે કંઇક આવું બનશે.
www. pwn youtube.com/watch?v=9yZDsep3IBA



→ આ પછી તમે તમારી મનપસંદ ફોર્મેટમાં વીડિયોને ડાઉનલોડ કરી શકો છો. તેનાથી વીડિયોથી MP3 ફાઇલ્સમાં પેજ કન્વર્ટ કરી શકાય છે. વીડિયો URLમાં PWN જોડ્યા બાદ એક અલગ
સાઇટ ખુલશે. આ સાઇટના ઉપરના ભાગમાં વીડિયો ડાઉનલોડ કરવાના ઓપ્શ રહેસે અને નીચેના ભાગમાં વીડિયો ને MP3માં બદલવા માટેના ઓપ્શન રહેશે. (જેમકે ફોટોમાં બતાવાયું છે.) MP3માં બદલવા માટે
આપવામાં આવેલી સાઇટમાંથી કોઇ એકનો ઉપયોગ કરવાનો રહેશે. એકવાર વીડિયો કન્વર્ટ થઇ જાય તો તેને પીસીમાં ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, December 7, 2014

એક જ સ્માર્ટફોનમાં 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરો


 


એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકો છો.
2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો.

કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે.

આ માટે તમારે એક એપ'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.

1. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.પ્લે સ્ટોરમાંથી ઇનસ્ટોલ કરવા અહીં ક્લીક કરો

2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો

3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આએડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશે.

4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારે વોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરીએકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.

5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્નેએકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured