SHIXAK PARIVAR NARMADA
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના માર્ગદર્શક આદેશમાં ઠરાવ્યું છે કે, જો અનામત કેટેગરીના ઉમેદવારે નોકરી માટેનું ફોર્મ ભરતા અનામત કેટેગરીને મળતી ઉંમરનો બાદ મેળવ્યો હોય તો તેમની પસંદગી જનરલ કેટેગરીમાં ન થઈ શકે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એમ. આર. શાહ અને જસ્ટીસ જી. આર. ઉજવાણીની ખંડપીઠે નોંધ્યું હતું કે, ઉંમરનો બાદ મેળવનાર અનામત કેટેગરીના ઉમેદવાર જનરલ કેટેગરીમાં નોકરી મેળવવા દાવો ન કરી શકે. જનરલ કેટેગરીના ઉમેદવારોને હાઈકોર્ટની મોટી રાહત આમ હાઈકોર્ટે રાજ્ય સરકારના નિયમને તેમને યોગ્ય લેખાવ્યો હતો આ હુકમના કારણે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી ભરતીમાં ડેપ્યુટી મામલતદાર, સિવિલ સેક્શન ઓફિસરની ભરતીમાં 9...