Wednesday, July 16, 2014

કર્મચારી સંકલન સમિતિએ સરકાર સામે રાખેલી આપણી માંગણીઓ.


  • કર્મચારી સંકલન સમિતિએ સરકાર સામે રાખેલી આપણી માંગણીઓ.
  • રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે
  • પ્રાથમિક શાળા નુ સ્વછતા અભિયાન ૧૦૦ દિઅવસ મા કરવાનુ રહશે
કર્મચારી સંકલન સમિતિએ સરકાર સામે રાખેલી આપણી માં

  1. ફિકસ પગારના વેતનમાં વધારો કરવો તથા પાંચ વર્ષનો ગાળો ઘટાડી બે વર્ષ કરવો,મળવા પાત્ર રજાનો લાભ આપવો 
  2. છઠ્ઠા પગાર પંચના વાહન ભથ્થુ,શિક્ષણ ભથ્થુ સહિત અન્ય ભથ્થાઓ અને ઉચ્ચત્તર પગાર ધોરણની યોજના મંજુર કરવી 
  3. વર્ગ ચારની આઉટસોર્સીંગ ભરતી બંધ કરી રોજગાર કચેરીથી નિયમીત ભરતી કરવી
  4. ભારત સરકારની તબીબી સારવારની યોજનાનો અમલ કરવો અને કેશ લેસ મેડીલેઇમ પોલીસી યોજના અમલમાં મુકવી 
  5. રહેમરાહની નોકરીની યોજના મુળ સ્વરૂપે પુનઃ ચાલુ કરવી 
  6. 45 વર્ષથી ઉપરના કર્મચારીને CCC અને CCC+ની પરીક્ષામાંથી મુક્તિ આપવી 
  7. કેદ્ર સરકારના ધોરણે નિવૃતિની વય મર્યાદા 58 વર્ષ થી વધારીને 60 વર્ષ કરવી 
  8. વર્ગ ચારના કર્મચારીઓની વય મર્યાદા 60 થી વધારીને 62 વર્ષ કરવી 
  9. કર્મચારીઓના પ્રþાાોના નિરાકરણ માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને કમીટીની રચના કરવી 
  10.  એશોશીએશન સાથે દર ત્રણ માસે બેઠકની વ્યવસ્થા કરવી
ગણીઓ.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured