"સોશ્યલ સેક્ટર"માં રીસર્ચ કરતી ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્થાઓ સંદર્ભે પ્રો. સુખદેવ થોરાટ, ચેરમેનશ્રી ICSSR, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, શ્રી ગોવિંદ સૌન, ડાયરેક્ટર (રીસર્ચ) ICSSR સાથે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ તથા અગ્રસચિવ (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ) શ્રી મુકેશ પૂરી સાથે ચર્ચા...
