શિક્ષણ વિભાગ સમાચાર
> ઓકટોમ્બર માસમાં ધોરણ ૧ થી૫ ની૧૩૦૦ જગ્યાઓ પર વ્હિધ્યાસહાયકની ભરતી આવશે.
>આ ભરતીમાં ૧૦ વર્ષનો બોંન્ડ નિયમ રહેશે.
>હવે પછી તમામ જિલ્લાઓમાં શિક્ષકોની ઓનલાઈન બદલી પોજેકટ અમલમાં આવશે,આ બદ્લી ૨૦૧૫ મે-જુનના બદલી કેમ્પથી અમલી બનશે .
>આગામી૨૦૧૫-૧૬ વર્ષમાં ડાયસ ફોર્મ શાળા કક્ષાએથી સોફટવેર થી ભરાશે.જે તે શાળામાં ડાયસ સોફટવેર ઉપલ્બધ કરી આપવામાં આવશે.
>હવે એસ.ટાટની ભરતીમા અનુભવ માટે ડાયસ ડેટામાં શિક્ષકનુ નામ હશે તો માન્ય ગણાશે.
> કોઈ પણ શાળાની ઓથોરાઈઝ માહીતી માટે ડાયસ ફોર્મ મા આપેલી માહીતી જ માન્ય ગણાશે.