This is default featured slide 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Sunday, November 30, 2014
UPPER PRIMARY EDU DEVAB MATE SMC DWARA MANNIY RAJPALSHREE NE FARIYAD BABAT
FIX CASE NEW DATE 16/12/2014
| |||
SLP (Civil) 14124-14125 /2012 |
STATUS | PENDING |
|
| ||||||||||||
Subject Category |
| LETTER PETITION & PIL MATTER - SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL |
Listing Details |
| ||
Next Date of Listing | 16/12/2014 |
OH AND HI STUDENT ASSMENT AND KIT SAHAY CEMP NU AAYOJAN FOR NARMADA DIST EDU DEPARTMENT 1/12/14
PRINCIPAL NO CHARGE LETI VAKHTE CHARGE MA LEVA NI FILE AND OTHERS INFORMATION
ANAND DIST NA PETLAD TALUKANI SCHOOL TiMe MORNIG 8-12-2014 MATE
UNMICRC Ahmedabad Recruitment2014 For Account officer & JuniorAccount
Vadodara Municipal Corporation(VMC) Reruitment 2014 For Chief Executive Officer
Higher Secondary Granted School, Balasinor Shikshan Sahayak Vacancy
નોકરી ઇચ્છુક યુવાનોને રોજગાર કચેરી વિના મૂલ્યે તાલીમ આપશે .............Q
ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધાવી શકશે
સ્વામિ વિવેકાનંદ પુર્ણ સંરક્ષણ નિવાસી તાલીમ હેઠળ દ્વારા સરકાર દ્વારા રાજયભરમાં સરકારી નોકરીમાં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જે તે જિલ્લાનાં ઉમેદવાર ભાઇઓ-બહેનો જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાનાં નામ નોંધાવી નિ:શુલ્ક તાલીમમાં જોડાઇ શકશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર રોજગાર અધિકારનાં જણાવ્યાનુંસાર સંરક્ષણ સેવા, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છતા યુવાનોમાં ભરતી બાદ મળતી સગવડો વિશેની અજ્ઞાનતા તથા યોગ્ય માર્ગદર્શનનાં અભાવે જોડાતા નથી. જેના કારણે ઘણી જગ્યાઓ ખાલી રહે છે.
આ બાબતને
ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્વામિ વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી
તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા પણ
આગામી દિવસોમાં આ પ્રકારનાં નિવાસી તાલીમ વર્ગો શરૂ થનાર છે. જેમાં જોડાવા
ઇચ્છતા ધોરણ 10 પાસ 17.50 વર્ષથી 21 વર્ષનાં તથા ધોરણ 12 પાસ 17.50થી 23
વર્ષની વયનાં ગાંધીગનર જિલ્લાનાં ઉમેદવારો શૈક્ષણીક લાયકાતનાં જરૂરી
પુરાવા તથા ફોટા સાથે ગાંધીનગર સેકટર 11માં એમ એસ બીલ્ડીંગમાં બિજા માળે
ડી બ્લોકમાં આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાનાં નામ નોંધાવી
શકે છે.
આ તાલીમમાં શારિરીક યોગ્યતા માટે ઉંચાઇ, વજન તથા છાતીનું
માપદંડ યોગ્ય જણાયા બાદ ફીઝીકલ ઇન્સ્ટ્રકટર દ્વારા ભરતીને અનુરૂપ તાલીમ પણ
આપવામાં આવશે. તદુંપરાત તાલીમી વ્યાખ્યાતાઓ દ્વારા અંગ્રેજી, ગણીત, વિજ્ઞાન
તથા સામાન્ય જ્ઞાનનાં વર્ગો પણ લેવામાં આવશે. ગાંધીગનર જિલ્લામાં 120
ઉમેદવારોને આ યોજનાં અંતર્ગત તાલીમ આપવામાં આવનાર છે. જેમાં ઉમેદવારને
રહેવા જમવાની સગવડ ઉપરાંત પ્રતિદીન રૂ. 100નું સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં
આવશે.
Stenographer Grade (C&D) Examination 2014 Written exam Result declared
Stenographer Grade (C&D) Examination, 2014 Declaration of Written Result to call the candidate for Skill Test(Candidates qualified for Skill Test in Stenography for Steno. Grade ‘C’) LIST OF THE CANDIDATES WHOSE OMR ANSWER SHEETS NOT EVALUATED DUE TO POSSESSION OF MOBILE PHONES
CUT OF MARKS CLICK HERE
MARKS CLICK HERE
SAURASHTRA UNIVERSITY-EXTERNAL EXAM NOV-DEC - 2014 EXAM DATE CHANGED
SOCIAL SCIENCE NE THAYO ANYAY-VIDHYASAHAYAK BHARTI - 2014 PAR STAY NI MANG
NTSE/NMMSE EXAM PROVISIONAL ANSWER KEY DECLARED
CLICK HERE AND DOWNLOAD
Provisional Answer Key of NMMSE Exam-2014
CLICK HERE AND DOWNLOAD
NOTICE:-
વેબસાઇટ પર મૂકવામાં આવેલ NTSE તથા NMMS પરીક્ષાની પ્રોવિઝીનલ આન્સર કી માં જો કોઇ વિદ્યાર્થીને વાંધો જણાય તો તે વિદ્યાર્થીએ તારીખ ૫/૧૨/૨૦૧૪ સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ મળે તે રીતે પુરાવા સહિત લેખિતમાં વાંધાઅરજી રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલય પાસે,સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે મોકલવાની રહેશે.