Thursday, December 18, 2014

GTU - CCC REGISTRATION INFORMATION


CCC REGISTRATION INFORMATION

સી.સી.સી.અને સી.સી.સી.પ્લસની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન

હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેના માટે CCC/CCC+  રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ જોતા રહો.  જેમાં વહેલા તે પહેલાના ધોરણે હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી ના જતા CCC/CCC+ રજીસ્ટ્રેશનની માહિતી નીચે મુજબ છે.
·    સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબસાઈટ ખોલો તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.
         http://ccc.gtu.ac.in/
·         Exam type : both લખવુ (Theory and Practical)
·         Name Of Employee (Starting With Surname) :
·         Designation :  તમારો હોદ્દો  લખવો
·     NAME OF SECRETARIAT : Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
·         NAME OF DEPARTMENT: Education Department (તમારી કચેરીનું લખવુ)
·         NAME OF INSTITUTE / OFFICE :  તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
·         OFFICE ADDRESS :  તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
·         CITY : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Pin :
·         Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
·         CPF Account No. : ધરાવતા હોતો તેની વિગત લખવી ન હોય તો – લખવું
·         Date of Birth : કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.
·         Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
·         Sex : (Male/Female)
·         Marital Status :  પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
·         Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
·         Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
·         Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
·     Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં  ઉચ્ચતર  પગાર ધોરણ મળવાપાત્ર  હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.
·         Date of Joining : 1. In Govt. Service:
·         2. Department :
·         નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
·         Date of Retirement :  નિવૃતીની તારીખ લખવી
·         Address : Write full Address  તમારું સરનામું લખવું
·        CITY : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Pin :
·         Email :
·         Mobile No:
·    Challan/Transaction Number : ઈન્ટરનેટ બેન્કિંગ  અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. 

-FEE PAYMENT INSTRUCTIONS  CLICK HERE

-FOR ONLINE PAYMENT  CLICK HERE

·         Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ
·         Challan/Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.

SIGNATURE OF HEAD OF EXAM CENTRE                      SIGNATURE OF EMPLOYEE

                                                                                                             (ઉમેદવારની સહી )

SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો




તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ
સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ  CLICK HERE

ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી
The Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”

NOTE - AA MAHITI ONLY MARGDARSHAN MATE J CHHE.JE TE SAMAYE OFFICIAL                SITE CHECK KARTA RAHEVU.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured