SHIXAK PARIVAR NARMADA
.
.
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનુ કે આવતીકાલે એટલેકે ,૨૭/૮/૨૦૧૫ના રોજ બપોરે ૧:૦૦ થી૨:૦૦ દરમિયાન બાયસેગ માધ્યમથી યોજાનાર એસ.એમ.સી (SMC) ટેલી કોન્ફરન્સ અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. આગામી આયોજન મુજબની તારીખ પછીથી જણાવવામાં આવશે.જેની ખાસ નોંધ લઇ સંબન્ધિતોને સમયમર્યાદામાં જાણ કરવા વિનંતિ છે.