Saturday, January 16, 2016

CCC NI THEORY NI EXAM MA PASS THVA AATLU JARU THI TAIYAR KARO

[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻PDF નું પુરૂ નામ
✅ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ

💻નેટવર્ક મા નાં કોઈપણ કોમ્પ્યુટરને શું કહે છે
✅ નોડ

💻દરેક વેબસાઈટ નું અજોડ સરનામું હોય તેને શું કહેવાય
✅ યુ.આર.એલ

💻કઈ ઓપરેટીંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે
✅ MS-DOS

💻ઈન્ટરનેટ ને બીજાક્યા નામ થી ઓળખવા માં આવે છે
✅ ગ્લોબલ નેટવર્ક

💻ઈન્ટરનેટ ની આખી સિસ્ટમ ક્યા પ્રોટોકોલ પર આધારીત છે
✅TCP/IP

💻કોઈ પણ ફાઈલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ
✅ FTP

💻TCP/IP નું પુરૂ નામ
✅ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ / ઈન્ટરનેટ પ્રોટોકોલ

💻ઈન્ટરનેટની શોધ ક્યા દેશ દ્વ્રારા કરવામાં આવી
✅ અમેરીકા (૧૯૬૯)

💻નવું ઈ- મેઈલ આઈ.ડી બનાવવા માટે ક્યા ઓપ્શન નો ઉપયોગ થાય
✅ સાઈન અપ

💻ઈ- મેઈલ નું પુરુ નામ ✅ ઈલેકટ્રોનિક મેઈલ

✅💻🅰GK&IQTEST🅰💻✅
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇

💻Alt + W =
✅ Windows Menu Open  ( વિન્ડો મેનુન ઓફન કરવા માટે )

💻Alt + H =
✅ Help Menu Open  ( હેલ્પ મેનુ ઓપન કરવા માટે )

💻Alt + F4 =
✅Close Files   ( ફાઈલને બંધ કરવા માટે

💻Alt + Space + N = ✅Minimize  ( ફાઈલને મીની માઈસ કરવા )

💻Alt + Space + R =  ✅Restore  ( ફાઈલ ને રીસ્ટોર કરવા )

💻Alt + Space + X =  ✅Maximize ( ફાઈલને મેક્સી માઈઝ કરવા )

💻Ctrl + ] =
✅ Font size Increase (લખાણનું માપ એક પોઈન્ટ વધારવા)

💻Ctrl + [ =
✅ Font Size Decrease  ( લખાણનું માપ એક પોઈન્ટ ધટાડવા )

💻Alt + Tab =
✅Change the Application ( એક પ્રોગામમાંથી બીજા પ્રોગામમાં જવા )

💻Alt + F4  =
✅ Close the Application   ( એપ્લીકેશનને બંધ કરવા )
🅰✅💻GK&IQTEST💻✅🅰
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇

💻WAN =
✅Wide Area Network   ✅( વાઈડ એરીયા નેટવર્ક )

💻KB =
✅Kilo Byte  
✅( કીલો બાઈટ )

💻MB =
✅Mega Byte  
✅( મેગા બાઈટ )

💻GB =
✅Giga Byte  
✅ ( ગેગો બાઈટ )

💻TB =
✅Tera Byte  
✅( ટેરા બાઈટ )

💻DOS =
✅Disk Operating System  
✅( ડિસ્ક ઓફરેટીંગ સિસ્ટમ )

💻GUI =
✅Graphical User Interface  
✅( ગ્રાફીકલ યુઝર ઈન્ટરફેસ )

💻FTP =  
✅File Transfer Protocol
✅  ( ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ )

💻EDP =  
✅ Electronic Data Processing  
✅( ઈલેક્ટ્રોનીક ડેટા પોસેસીંગ )

💻HTTP =
✅Hyper Text Transfer Protocol
✅( હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ )

🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
              💻પુરા નામ💻
🅰➖➖➖➖➖➖➖➖➖🅰


💻CPU =
✅ Central Processing Unit  
✅( સેંન્ટ્રલ પ્રોસેસીગ યુનીટ )

💻VPU =
✅Visual Display Unit  ✅( વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનીટ)

💻Ms =
✅Micro Soft
✅( માઈક્રો સોફટ )

💻PC =
✅Personal computer ✅(પર્સનલ કોમ્પ્યુટર )

💻OS =
✅Operating System
✅( ઓપરેટીગ સિસ્ટમ )

💻AC =
✅AlterNet Current  
✅ ( ઓલ્ટરનેટ કંરટ )

💻DC =
✅Direct Current
✅ ( ડાઈરેકટ કંરટ )

💻SMPS =
✅Switch Mode Power Supply
✅( સ્વીચ મોડ પાવર સપ્લાય )

💻CU =
✅Control Unit  
✅ ( કન્ટ્રોલ યુનીટ )

💻MU =
✅Memory Unit
✅ ( મેમરી યુનીટ )


🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇

💻PM =
✅Primary Memory
✅ ( પ્રાઈમરી મેમરી )

💻SM =
✅Secondary Memory  ✅( સેંકડરી મેમરી )

💻ROM =
✅Read Only Memory   ✅( રીડ ઓન્લી મેમરી )

💻RAM =
✅Random Access Memory
✅( રેંડમ એસેસ મેમરી )

💻ALU =
✅ Arithmetic Logical Unit  
✅( એરેથમેટીક લોજીક યુનીટ )

💻CDD =
✅Compact Disk Drive  ✅( કોમ્પેકટ ડિસ્ક દ્રાઈવ
💻HDD =
✅Hard Disk Drive  
✅ ( હાર્ડ ડિસ્ક દ્રાઈવ )

💻WWW =
✅World Wide Web  
✅( વલ્ડૅ વાઈટ વેબ )

💻LAN =
✅ Local Area Network  ✅( લોકલ એરીયા નેટવર્ક )

💻MAN =  ✅Metropolitan Area Network
✅ ( મેટ્રો પોલીટન એરીયા નેટવર્ક )

🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇

💻Ctrl + W =
✅Close ( ફાઈલ બંધ કરવા )

💻Ctrl + F1 =
✅Open Task Pane ( ટાસ્ક પેન ઓપન કરવા

💻Ctrl + K =
✅ Hyperlink (એક ફાઈલનું બીજી ફાઈલ સાથે જોડાણ કરવા માટે)

💻Alt + F  =
✅File Menu Open ( ફાઈલ મેનુને ઓપન કરવા માટે )

💻Alt + E =
✅Edit Menu Open  ( એડીટ મેનુ ને ઓપન કરવા માટે )

💻Alt + V =
✅View Menu Open  ( વ્યુ મેનુને ઓપન કરવા માટે )

💻Alt + I =
✅ Insert Menu Open  ( ઈનર્સટ મેનુ ને ઓપન કરવા માટે )

💻Alt + O =
✅Format Menu Open  ( ફોરમેટ મેનુ ઓપન કરવા માટે )

💻Alt + T =
✅Tools Menu Open   ( ટુલ્સ મેનુને ઓપન કરવા માટે )

💻Alt + A =
✅Table Menu Open   ( ટેબલ મેનુને ઓપન કરવા માટે )

🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻કી કોર્ડ માં કેટલી ફંકશન કી હોય છે.
✅ ૧૨

💻Post નું પુરૂ નામ જણાવો
✅ power on self test

💻લાઈન પ્રિન્ટર એક મિનિટમાં કેટલી લાઈન પ્રિંટ કરી શકે
✅ ૫૦૦ થી ૪૫૦૦

💻DNS નું પુરૂ નામ જણાવો
✅ DOMAIN NAME SYSTEM

💻માઉસની કલિક બદલવા ક્યા ઓપ્સન માં જવુ પડે
✅ CONTROL PANEL

💻ક્યો ઓપ્સન ટાઈપિંગ અને સ્પેલિંગમા થતી ભુલો આપ મેળે સુધારે
✅ ઓટોકરેકટ

💻IP એડ્રેસ ની સંખ્યા આશરે કેટલી હોય
✅૪ અબજ

💻ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોટેમ બજાર માં પ્રાપ્ય છે.
✅ 4MBPS

💻ફોટોગ્રાફ ને ડીઝીટલ સ્વરૂપ માં સંગ્રહ કરવા ક્યા સાધનનો ઉપયોગ થાય
✅ સ્કેનર

💻DPI નું પુરૂ નામ જણાવો
✅ DOTS PER INCH

✅💻🅰GK&IQTEST🅰💻✅
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻વર્ડ ફોન્ટ ની નાની સાઈજ અને મોટી સાઈજ કઈ છે?
✅ ૮ અને ૭૨

💻સેવ કરવા માટે ક્યા મેનું મા જવુ પડે છે ?
✅ ફાઈલ

💻ઈન્ટરનેટ નુ માલીક કોણ છે ?
✅ કોઈ નહીં

💻ઈ મેઈલ એડ્રેશમાં શું હોવુ જરૂરી છે ?
✅ @

💻જડપથી ડેટા ટ્રાન્સફર કરવા માટે શુ વપરાય છે ?
✅  USB

💻ફાઈલ કેટલી રીતે સેવ થાય છે.
✅- ૩

💻ઈન્ટરનેટ માં કઈ ટોપોલોજી નથી ?
✅ line

💻સ્પેલીંગ સુધારવાની શોર્ટકટ કી કઈ છે?
✅ F7

💻Bcc નુ પુરું નામ શું છે ✅blind carbon copy

💻F8 ત્રણ વાર દબાવવાથી શુ થાય છે.? ✅ પુરુ સેન્ટન્સ સીલેકટ થઈ જાય

🅰💻✅GK&IQTEST✅💻🅰
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻http શું છે?
✅ પ્રોટોકોલ

💻વર્ડમાં ચીત્રો ઉમેરવા માટે ક્યો ઓપ્શન વપરાય છે ?
✅ પીક્ચર

💻ફોલ્ડર માં શુ સ્ટોર થાય છે ?
✅ફાઈલ તથા સબ ફોલ્ડર

💻વીન્ડો માં વચ્ચે ખાલી ભાગ દેખાય તેને શુ કહેવાય છે ?
✅-ડેસ્કટોપ

💻જે ફાઈલ મા કામ કરો છો તેનુ નામ ક્યા હોય છે ?
✅ ટાઈટલ બાર

💻કોપી કમાન્ડ ક્યા મેનુ મા છે?
✅એડીટ

💻નવી ફાઈલ લેવા ક્યા મેનુ મા જાવુ પડે છે?
✅ ફાઈલ

💻પેઈજ સેટપમાં ક્યુ ઓપ્સન્સ નથી ?
✅-  સેન્ટર

💻મલ્ટી ટાસ્કીંગ ઓપરેટીંગ સીસ્ટમ કઈ નથી ?
✅  ડોઝ

💻કટ , કોપી કમાન્ડ ક્યા મેનુ મા હોય છે ?
✅ એડીટ

💻🅰✅GK&IQTEST✅🅰💻
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻નેટવર્ક માં ઓછા માં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય
✅ બે

💻નેટવર્ક માટે કેટલા પ્રકાર નાં વાયર હોય છે ✅ ૩ (ત્રણ)

💻કેબલ નાં પ્રકારો
✅ Twisted pair cable,
✅Coaxial cable and ✅Fibre optic cable

💻સૌથી સારો અને સ્પીડ વાળો કેબક કયો છે ✅ઓપ્ટીકલ ફાઈબર કેબલ

💻મોડેમ કેટલા પ્રકાર ના હોય છે
✅બે
✅એકસટર્નલ મોડેમ અને
✅ઈન્ટર્નલ મોડેમ

💻કમ્પ્યુટર બગડે કે એરર આવે તેને નિવારવા માટેના પગલા ને શું કહેવાય
✅ ટ્રબલશુટીગ

💻મોનિટર નેબીજા ક્યા નામ થી ઓળખવામાં આવે છે
✅વીડીયુ (વિઝયુઅલ ડિસ્પ્લે યુનિટ)

💻નકસાઓ છાપવા માટે ક્યા ડિવાઈસને ઉપયોગ થાય છે.
✅ પ્લોટર

💻GUI નું પુરૂ નામ
✅ ગ્રાફકિલ યુઝર ઈન્ટરફેઈઝ

💻ઈન્ટરનેટ સ્પીડ માપવાનો એકમ
✅ KBPS

🅰💻✅GK&IQTEST✅💻🅰
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻ડીલીટ કરેલ ફાઈલ ક્યા જાય છે ?
✅- recycle bin

💻ડીલીટ કરેલ ફાઈલ પાછી કેવી રીતે મેળવી શકાય ?
✅ restore

💻વર્ડની ફાઈલને બંધ કરવા માટે ની શોર્ટ કટ કી કઈ છે ?
✅ Ctrl+w

💻ટેબલ માં ડીફોલ્ટ રો અને કોલમ કેટલા હોય છે.
✅Row 2, column 5

💻ડ્રોપ કેપમાં ડીફોલ્ટ લાઈન કેટલી હોય છે?
✅- ૩

💻ડ્રોપ કેપ મા વધુમા વધુ કેટલી હોય છે ?
✅- ૧૦

💻ટેબલ મા વધુમાં વધુ કેટલી કોમલ ઉમેરી શકાય છે ?
✅- ૬૩

💻.edu, .gov, .org, .com શું છે ?
✅ડોમેઈન

💻ccc@gmail.com માં ccc શું છે.
✅યુઝરનેમ

💻ચેટ માટે ની એપ્લીકેશન કઈ છે ?
✅- યાહુ મેસેન્જર

✅💻🅰GK&IQTEST🅰💻✅
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻આવેલ ઈ-મેઈલ નો જવાબ આપવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે
✅ રિપ્લાય

💻વિશ્વ નું સૌથી મોટુ સર્ચ એન્જીન ક્યુ છે
✅ ગુગલ

💻ડેટાને ચોરી થતો રોકવા શું બનાવવામાં આવે છે
✅ફાયરવોલ

💻GSWAN એ કેવુ નેટવર્ક છે
✅વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક

💻એશિયાનું સૌથી મોટુ ફાઈબર ઓપ્ટીક નેટવર્ક ક્યુ
✅ GSWAN

💻GSWAN નું પુરુ નામ ✅ ગુજરાત સ્ટેટ વાઈડ એરીયા નેટવર્ક

💻CD/DVD પર ડેટા સ્ટોર કરવાની પ્રોસેસ ને શું કહે છે.
✅ બર્ન

💻CD નું બાઈ ડિફોલ્ટ નામ શું હોય છે.
✅ માઈડિસ્ક

💻FLOPPY નું પુરુ નામ શું છે
✅ ફલેકસીબલ ફિજીકલ પ્રોપર્ટી

💻હાલમાં બજાર માં મળતી ૩.૫ ઈંચ ફલોપીની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે
✅ 44 MB

💻✅🅰GK&IQTEST🅰✅💻
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻વર્ડમાં નાનો પ્રોગ્રામ બનાવવા બનાવવા માટે શું વપરાય છે ? -✅મેક્રો

💻પ્રોગ્રામ ને ભુસવા માટે શું વપરાય છે ?
✅ ડીલીટ

💻ઓરીએન્ટેશન ના કેટલા પ્રકાર છે ?
✅  બે

💻Access મેમરી કઈ છે?
✅ram

💻Cc નુ પુરુ નામ શું છે.
✅carbon copy

💻ડીલીટ કરેલ મેઈલ ક્યા જાય છે ?
✅ trash

💻ઈન્ટરનેટ ને જોડવા માટે શુ જરૂરી છે ?
✅ nic

💻કંમ્પોઝ કરવાથી શુ થાય છે?
✅મેઈલ મોકલાઈ છે.

💻 મેઈલ મોકલવા માટે
પેઈજ મા ઉપર અને નીચે લખવા શા નો ઉપયોગ થાય છે ?
✅-  હેડર ફુટર

💻કોમ્પ્યુટર ને બંધ કરવા માટે શુ કરવુ પડે છે ?
✅ સટ ડાઉઅન

💻ઈન્ટરનેટ માટે સૌથી મહત્વ નું શું છે?
✅ ફાઈબર ઓપ્ટીકલ

✅💻🅰GK&IQTEST
🅰💻✅

🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰

💻લખાણ ને નીચે લખવા માટે શું કહેવાય છે ?
✅ સબ સ્ક્રીપ્ટ

💻સ્ક્રીન માં સૌથી નીચેના ભાગને શુ કહેવાય છે ?
✅ ટાસ્કબાર

💻બે કોલમ વચ્ચેની જગ્યા ને શું કહેવાય છે ? ✅સ્પેસીંગ

💻કોઈપણ પ્રોગ્રામમા થી બહાર નીકળવા માટે કઈ કી વપરાય છે?
✅Alt+ F4

💻બે કોલમ વચ્ચેની જગ્યા ને શુ કહેવાય છે ? ✅મેગ્નીફાયર

💻POP નુ પુરુ નામ શું છે?
✅  post office protocol

💻Imap નુ પુરુ નામ શું છે?
✅ Internet mail access protocol

💻Smtp નુ પુરુ નામ શું છે?
✅ simple mail access protocol

💻Ram નુ પુરુ નામ શું છે?
✅ random access memory

💻Rom નુ પુરુ નામ શું છે?
✅ Read only memory

💻Usb નુ પુરુ નામ શું છે?
✅ universal serial bus

🅰✅💻GK&IQTEST💻✅🅰

🅰👇👇👇

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured