This is default featured slide 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
This is default featured slide 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.
Friday, January 22, 2016
Thursday, January 21, 2016
Wednesday, January 20, 2016
Tuesday, January 19, 2016
Monday, January 18, 2016
Sunday, January 17, 2016
Saturday, January 16, 2016
CCC NI THEORY NI EXAM MA PASS THVA AATLU JARU THI TAIYAR KARO
💻PDF નું પુરૂ નામ
✅ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
💻નેટવર્ક મા નાં કોઈપણ કોમ્પ્યુટરને શું કહે છે
✅ નોડ
💻દરેક વેબસાઈટ નું અજોડ સરનામું હોય તેને શું કહેવાય
✅ યુ.આર.એલ
💻કઈ ઓપરેટીંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે
✅ MS-DOS
💻ઈન્ટરનેટ ને બીજાક્યા નામ થી ઓળખવા માં આવે છે
✅ ગ્લોબલ નેટવર્ક
💻ઈન્ટરનેટ ની આખી સિસ્ટમ ક્યા પ્રોટોકોલ પર આધારીત છે
✅TCP/IP
💻કોઈ પણ ફાઈલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ
✅ FTP
💻TCP/IP નું પુરૂ નામ
✅ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ / ઈન્ટરનેટ પ્રોટોકોલ
💻ઈન્ટરનેટની શોધ ક્યા દેશ દ્વ્રારા કરવામાં આવી
✅ અમેરીકા (૧૯૬૯)
💻નવું ઈ- મેઈલ આઈ.ડી બનાવવા માટે ક્યા ઓપ્શન નો ઉપયોગ થાય
✅ સાઈન અપ
💻ઈ- મેઈલ નું પુરુ નામ ✅ ઈલેકટ્રોનિક મેઈલ
✅💻🅰GK&IQTEST🅰💻✅
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇
💻Alt + W =
✅ Windows Menu Open ( વિન્ડો મેનુન ઓફન કરવા માટે )
💻Alt + H =
✅ Help Menu Open ( હેલ્પ મેનુ ઓપન કરવા માટે )
💻Alt + F4 =
✅Close Files ( ફાઈલને બંધ કરવા માટે
💻Alt + Space + N = ✅Minimize ( ફાઈલને મીની માઈસ કરવા )
💻Alt + Space + R = ✅Restore ( ફાઈલ ને રીસ્ટોર કરવા )
💻Alt + Space + X = ✅Maximize ( ફાઈલને મેક્સી માઈઝ કરવા )
💻Ctrl + ] =
✅ Font size Increase (લખાણનું માપ એક પોઈન્ટ વધારવા)
💻Ctrl + [ =
✅ Font Size Decrease ( લખાણનું માપ એક પોઈન્ટ ધટાડવા )
💻Alt + Tab =
✅Change the Application ( એક પ્રોગામમાંથી બીજા પ્રોગામમાં જવા )
💻Alt + F4 =
✅ Close the Application ( એપ્લીકેશનને બંધ કરવા )
🅰✅💻GK&IQTEST💻✅🅰
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇
💻WAN =
✅Wide Area Network ✅( વાઈડ એરીયા નેટવર્ક )
💻KB =
✅Kilo Byte
✅( કીલો બાઈટ )
💻MB =
✅Mega Byte
✅( મેગા બાઈટ )
💻GB =
✅Giga Byte
✅ ( ગેગો બાઈટ )
💻TB =
✅Tera Byte
✅( ટેરા બાઈટ )
💻DOS =
✅Disk Operating System
✅( ડિસ્ક ઓફરેટીંગ સિસ્ટમ )
💻GUI =
✅Graphical User Interface
✅( ગ્રાફીકલ યુઝર ઈન્ટરફેસ )
💻FTP =
✅File Transfer Protocol
✅ ( ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ )
💻EDP =
✅ Electronic Data Processing
✅( ઈલેક્ટ્રોનીક ડેટા પોસેસીંગ )
💻HTTP =
✅Hyper Text Transfer Protocol
✅( હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ )
🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻પુરા નામ💻
🅰➖➖➖➖➖➖➖➖➖🅰
💻CPU =
✅ Central Processing Unit
✅( સેંન્ટ્રલ પ્રોસેસીગ યુનીટ )
💻VPU =
✅Visual Display Unit ✅( વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનીટ)
💻Ms =
✅Micro Soft
✅( માઈક્રો સોફટ )
💻PC =
✅Personal computer ✅(પર્સનલ કોમ્પ્યુટર )
💻OS =
✅Operating System
✅( ઓપરેટીગ સિસ્ટમ )
💻AC =
✅AlterNet Current
✅ ( ઓલ્ટરનેટ કંરટ )
💻DC =
✅Direct Current
✅ ( ડાઈરેકટ કંરટ )
💻SMPS =
✅Switch Mode Power Supply
✅( સ્વીચ મોડ પાવર સપ્લાય )
💻CU =
✅Control Unit
✅ ( કન્ટ્રોલ યુનીટ )
💻MU =
✅Memory Unit
✅ ( મેમરી યુનીટ )
🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇
💻PM =
✅Primary Memory
✅ ( પ્રાઈમરી મેમરી )
💻SM =
✅Secondary Memory ✅( સેંકડરી મેમરી )
💻ROM =
✅Read Only Memory ✅( રીડ ઓન્લી મેમરી )
💻RAM =
✅Random Access Memory
✅( રેંડમ એસેસ મેમરી )
💻ALU =
✅ Arithmetic Logical Unit
✅( એરેથમેટીક લોજીક યુનીટ )
💻CDD =
✅Compact Disk Drive ✅( કોમ્પેકટ ડિસ્ક દ્રાઈવ
💻HDD =
✅Hard Disk Drive
✅ ( હાર્ડ ડિસ્ક દ્રાઈવ )
💻WWW =
✅World Wide Web
✅( વલ્ડૅ વાઈટ વેબ )
💻LAN =
✅ Local Area Network ✅( લોકલ એરીયા નેટવર્ક )
💻MAN = ✅Metropolitan Area Network
✅ ( મેટ્રો પોલીટન એરીયા નેટવર્ક )
🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰👇👇👇
💻Ctrl + W =
✅Close ( ફાઈલ બંધ કરવા )
💻Ctrl + F1 =
✅Open Task Pane ( ટાસ્ક પેન ઓપન કરવા
💻Ctrl + K =
✅ Hyperlink (એક ફાઈલનું બીજી ફાઈલ સાથે જોડાણ કરવા માટે)
💻Alt + F =
✅File Menu Open ( ફાઈલ મેનુને ઓપન કરવા માટે )
💻Alt + E =
✅Edit Menu Open ( એડીટ મેનુ ને ઓપન કરવા માટે )
💻Alt + V =
✅View Menu Open ( વ્યુ મેનુને ઓપન કરવા માટે )
💻Alt + I =
✅ Insert Menu Open ( ઈનર્સટ મેનુ ને ઓપન કરવા માટે )
💻Alt + O =
✅Format Menu Open ( ફોરમેટ મેનુ ઓપન કરવા માટે )
💻Alt + T =
✅Tools Menu Open ( ટુલ્સ મેનુને ઓપન કરવા માટે )
💻Alt + A =
✅Table Menu Open ( ટેબલ મેનુને ઓપન કરવા માટે )
🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻કી કોર્ડ માં કેટલી ફંકશન કી હોય છે.
✅ ૧૨
💻Post નું પુરૂ નામ જણાવો
✅ power on self test
💻લાઈન પ્રિન્ટર એક મિનિટમાં કેટલી લાઈન પ્રિંટ કરી શકે
✅ ૫૦૦ થી ૪૫૦૦
💻DNS નું પુરૂ નામ જણાવો
✅ DOMAIN NAME SYSTEM
💻માઉસની કલિક બદલવા ક્યા ઓપ્સન માં જવુ પડે
✅ CONTROL PANEL
💻ક્યો ઓપ્સન ટાઈપિંગ અને સ્પેલિંગમા થતી ભુલો આપ મેળે સુધારે
✅ ઓટોકરેકટ
💻IP એડ્રેસ ની સંખ્યા આશરે કેટલી હોય
✅૪ અબજ
💻ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોટેમ બજાર માં પ્રાપ્ય છે.
✅ 4MBPS
💻ફોટોગ્રાફ ને ડીઝીટલ સ્વરૂપ માં સંગ્રહ કરવા ક્યા સાધનનો ઉપયોગ થાય
✅ સ્કેનર
💻DPI નું પુરૂ નામ જણાવો
✅ DOTS PER INCH
✅💻🅰GK&IQTEST🅰💻✅
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻વર્ડ ફોન્ટ ની નાની સાઈજ અને મોટી સાઈજ કઈ છે?
✅ ૮ અને ૭૨
💻સેવ કરવા માટે ક્યા મેનું મા જવુ પડે છે ?
✅ ફાઈલ
💻ઈન્ટરનેટ નુ માલીક કોણ છે ?
✅ કોઈ નહીં
💻ઈ મેઈલ એડ્રેશમાં શું હોવુ જરૂરી છે ?
✅ @
💻જડપથી ડેટા ટ્રાન્સફર કરવા માટે શુ વપરાય છે ?
✅ USB
💻ફાઈલ કેટલી રીતે સેવ થાય છે.
✅- ૩
💻ઈન્ટરનેટ માં કઈ ટોપોલોજી નથી ?
✅ line
💻સ્પેલીંગ સુધારવાની શોર્ટકટ કી કઈ છે?
✅ F7
💻Bcc નુ પુરું નામ શું છે ✅blind carbon copy
💻F8 ત્રણ વાર દબાવવાથી શુ થાય છે.? ✅ પુરુ સેન્ટન્સ સીલેકટ થઈ જાય
🅰💻✅GK&IQTEST✅💻🅰
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻http શું છે?
✅ પ્રોટોકોલ
💻વર્ડમાં ચીત્રો ઉમેરવા માટે ક્યો ઓપ્શન વપરાય છે ?
✅ પીક્ચર
💻ફોલ્ડર માં શુ સ્ટોર થાય છે ?
✅ફાઈલ તથા સબ ફોલ્ડર
💻વીન્ડો માં વચ્ચે ખાલી ભાગ દેખાય તેને શુ કહેવાય છે ?
✅-ડેસ્કટોપ
💻જે ફાઈલ મા કામ કરો છો તેનુ નામ ક્યા હોય છે ?
✅ ટાઈટલ બાર
💻કોપી કમાન્ડ ક્યા મેનુ મા છે?
✅એડીટ
💻નવી ફાઈલ લેવા ક્યા મેનુ મા જાવુ પડે છે?
✅ ફાઈલ
💻પેઈજ સેટપમાં ક્યુ ઓપ્સન્સ નથી ?
✅- સેન્ટર
💻મલ્ટી ટાસ્કીંગ ઓપરેટીંગ સીસ્ટમ કઈ નથી ?
✅ ડોઝ
💻કટ , કોપી કમાન્ડ ક્યા મેનુ મા હોય છે ?
✅ એડીટ
💻🅰✅GK&IQTEST✅🅰💻
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻નેટવર્ક માં ઓછા માં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય
✅ બે
💻નેટવર્ક માટે કેટલા પ્રકાર નાં વાયર હોય છે ✅ ૩ (ત્રણ)
💻કેબલ નાં પ્રકારો
✅ Twisted pair cable,
✅Coaxial cable and ✅Fibre optic cable
💻સૌથી સારો અને સ્પીડ વાળો કેબક કયો છે ✅ઓપ્ટીકલ ફાઈબર કેબલ
💻મોડેમ કેટલા પ્રકાર ના હોય છે
✅બે
✅એકસટર્નલ મોડેમ અને
✅ઈન્ટર્નલ મોડેમ
💻કમ્પ્યુટર બગડે કે એરર આવે તેને નિવારવા માટેના પગલા ને શું કહેવાય
✅ ટ્રબલશુટીગ
💻મોનિટર નેબીજા ક્યા નામ થી ઓળખવામાં આવે છે
✅વીડીયુ (વિઝયુઅલ ડિસ્પ્લે યુનિટ)
💻નકસાઓ છાપવા માટે ક્યા ડિવાઈસને ઉપયોગ થાય છે.
✅ પ્લોટર
💻GUI નું પુરૂ નામ
✅ ગ્રાફકિલ યુઝર ઈન્ટરફેઈઝ
💻ઈન્ટરનેટ સ્પીડ માપવાનો એકમ
✅ KBPS
🅰💻✅GK&IQTEST✅💻🅰
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻ડીલીટ કરેલ ફાઈલ ક્યા જાય છે ?
✅- recycle bin
💻ડીલીટ કરેલ ફાઈલ પાછી કેવી રીતે મેળવી શકાય ?
✅ restore
💻વર્ડની ફાઈલને બંધ કરવા માટે ની શોર્ટ કટ કી કઈ છે ?
✅ Ctrl+w
💻ટેબલ માં ડીફોલ્ટ રો અને કોલમ કેટલા હોય છે.
✅Row 2, column 5
💻ડ્રોપ કેપમાં ડીફોલ્ટ લાઈન કેટલી હોય છે?
✅- ૩
💻ડ્રોપ કેપ મા વધુમા વધુ કેટલી હોય છે ?
✅- ૧૦
💻ટેબલ મા વધુમાં વધુ કેટલી કોમલ ઉમેરી શકાય છે ?
✅- ૬૩
💻.edu, .gov, .org, .com શું છે ?
✅ડોમેઈન
💻ccc@gmail.com માં ccc શું છે.
✅યુઝરનેમ
💻ચેટ માટે ની એપ્લીકેશન કઈ છે ?
✅- યાહુ મેસેન્જર
✅💻🅰GK&IQTEST🅰💻✅
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻આવેલ ઈ-મેઈલ નો જવાબ આપવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે
✅ રિપ્લાય
💻વિશ્વ નું સૌથી મોટુ સર્ચ એન્જીન ક્યુ છે
✅ ગુગલ
💻ડેટાને ચોરી થતો રોકવા શું બનાવવામાં આવે છે
✅ફાયરવોલ
💻GSWAN એ કેવુ નેટવર્ક છે
✅વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક
💻એશિયાનું સૌથી મોટુ ફાઈબર ઓપ્ટીક નેટવર્ક ક્યુ
✅ GSWAN
💻GSWAN નું પુરુ નામ ✅ ગુજરાત સ્ટેટ વાઈડ એરીયા નેટવર્ક
💻CD/DVD પર ડેટા સ્ટોર કરવાની પ્રોસેસ ને શું કહે છે.
✅ બર્ન
💻CD નું બાઈ ડિફોલ્ટ નામ શું હોય છે.
✅ માઈડિસ્ક
💻FLOPPY નું પુરુ નામ શું છે
✅ ફલેકસીબલ ફિજીકલ પ્રોપર્ટી
💻હાલમાં બજાર માં મળતી ૩.૫ ઈંચ ફલોપીની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે
✅ 44 MB
💻✅🅰GK&IQTEST🅰✅💻
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻વર્ડમાં નાનો પ્રોગ્રામ બનાવવા બનાવવા માટે શું વપરાય છે ? -✅મેક્રો
💻પ્રોગ્રામ ને ભુસવા માટે શું વપરાય છે ?
✅ ડીલીટ
💻ઓરીએન્ટેશન ના કેટલા પ્રકાર છે ?
✅ બે
💻Access મેમરી કઈ છે?
✅ram
💻Cc નુ પુરુ નામ શું છે.
✅carbon copy
💻ડીલીટ કરેલ મેઈલ ક્યા જાય છે ?
✅ trash
💻ઈન્ટરનેટ ને જોડવા માટે શુ જરૂરી છે ?
✅ nic
💻કંમ્પોઝ કરવાથી શુ થાય છે?
✅મેઈલ મોકલાઈ છે.
💻 મેઈલ મોકલવા માટે
પેઈજ મા ઉપર અને નીચે લખવા શા નો ઉપયોગ થાય છે ?
✅- હેડર ફુટર
💻કોમ્પ્યુટર ને બંધ કરવા માટે શુ કરવુ પડે છે ?
✅ સટ ડાઉઅન
💻ઈન્ટરનેટ માટે સૌથી મહત્વ નું શું છે?
✅ ફાઈબર ઓપ્ટીકલ
✅💻🅰GK&IQTEST
🅰💻✅
🅰👇👇👇
[1/16, 8:52 PM] ગણપતજી કે ઠાકોર પ્રતાપપરા: 🅰➖➖➖➖➖➖➖➖🅰
💻લખાણ ને નીચે લખવા માટે શું કહેવાય છે ?
✅ સબ સ્ક્રીપ્ટ
💻સ્ક્રીન માં સૌથી નીચેના ભાગને શુ કહેવાય છે ?
✅ ટાસ્કબાર
💻બે કોલમ વચ્ચેની જગ્યા ને શું કહેવાય છે ? ✅સ્પેસીંગ
💻કોઈપણ પ્રોગ્રામમા થી બહાર નીકળવા માટે કઈ કી વપરાય છે?
✅Alt+ F4
💻બે કોલમ વચ્ચેની જગ્યા ને શુ કહેવાય છે ? ✅મેગ્નીફાયર
💻POP નુ પુરુ નામ શું છે?
✅ post office protocol
💻Imap નુ પુરુ નામ શું છે?
✅ Internet mail access protocol
💻Smtp નુ પુરુ નામ શું છે?
✅ simple mail access protocol
💻Ram નુ પુરુ નામ શું છે?
✅ random access memory
💻Rom નુ પુરુ નામ શું છે?
✅ Read only memory
💻Usb નુ પુરુ નામ શું છે?
✅ universal serial bus
🅰✅💻GK&IQTEST💻✅🅰
🅰👇👇👇




























































