માહિતી અધિકારના અધિનિયમ હેઠળ નિયામકશ્રી ઓફીસમાંથી મળેલ માહિતીનાં આધારે વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩ માં સામાજિક વિજ્ઞાન ની ભરતી માં બાકી રહેલ જગ્યાઓ નાં આંકડા મળેલ છે .
અહી આ આંકડાના આધારે બાકી રહેલ જગ્યાઓ માટે માટે કોઈ પ્રક્રિયા થાય તે માટે રજૂઆત કરવી જોઈએ જેથી થોડા પોઈન્ટ માટે રહી ગયેલ ઉમેદવારોને ન્યાય મળે ...
યોગ્ય રજૂઆત કરવા માંગતા મિત્રો સંપર્ક કરો


