Monday, August 25, 2014

જ્ઞાન સપ્તાહ" ની ઉજવણીમા સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા બાબત(તાત્કાલિક/અગત્‍યનું)


તાત્કાલિક/અગત્‍યનું

પ્રતિશ્રી,
જિલ્‍લા એમ.આઇ.એસ. કો.ઓર્ડિનેટર,
જિલ્લાઃ તમામ
કોર્પોરેશનઃ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા





વિષયઃ "જ્ઞાન સપ્તાહ" ની ઉજવણી બાબત.

ઉપરોકત વિષય અન્‍વયે જણાવવાનું કે, સમગ્ર રાજયમાં માનનીય મુખ્‍યમંત્રીશ્રી 
દ્વારા પ્રેરિત "જ્ઞાન સપ્તાહ" ની ઉજવણી તા.૧ થી પ સપ્ટેમ્‍બર દરમિયાન યોજાનાર છે. 

સદર ઉજવણી દરમિયાન પ્રાથમિક શાળાઓ માટે જરૂરી સાહિત્‍ય જેમ કે, 
પ્રાર્થના, ગુરૂ વંદના ગીત અને અસ્મિતા દર્શન બુકલેટ વિગેરે સોફટ 
કોપીમાં www.ssagujarat.org પર ઉપલબ્‍ધ છે. જે દરેક બી.આર.સી., 
સી.આર.સી. અને જિલ્‍લા કક્ષાએ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. 
વધુમાં, સી.આર.સી. કો.ઓર્ડિનેટર મારફત તમામ ઉપલબ્‍ધ 
સાહિત્‍ય શાળા કક્ષાએ સમયસર (સોફટકોપીમાં) દિન-રમાં પહોંચાડવાનું રહેશે.  

માનનીય એસ.પી.ડી.શ્રીની સુચના અન્‍વયે. 

--
-- 
Best Wishes !!!!!

State MIS
Sarva Shiksha Abhiayan,
Sector - 17,
Gandhinagar (Gujarat.)




E-mail: 
spossam@gmail.com, dpepgujarat@yahoo.com
Web Site:
    http://www.dise.in/dise.html
    http://www.nuepa.org
    
http://www.ssagujarat.org
    http://www.schoolreportcards.in

    http://gujarat-education.gov.in/ssa/

Related Posts:

Visiting register

1,856,685
?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured