Home »
» સામાજિક વિજ્ઞાન વિષયની વધારે જગ્યાઓ માટે કેસ કરવા માટે અતિમહત્વ ની સૂચના
Important
notice for Social Science Candidates :- સામાજિક વિજ્ઞાન વિષયની વધારે
જગ્યાઓ માટે કેસ કરવા માટે અતિમહત્વ ની સૂચના ............!

ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક વિજ્ઞાન વિષયની વધારે જગ્યાઓ માટે કેસ કરવાનો નક્કી કરેલ છે .
એડવોકેટ તરીકે કૌશિકભાઈ પુજારા રહેશે.
વ્યક્તિ દીઠ ૨૦૦૦ રૂપિયા મારા ખાતામાં જમા કરવા ,
ખાતા નંબર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૩૦૯૬૦૫૬૧૧૫૩ (પૈસા નાખતી વખતે નામ જરૂર કન્ફર્મ કરવું)
કોઈ પણ જાતની બાહેધરી નથી કે ભવિષ્યમાં જગ્યાઓ વધશે ,આપણે મહેનત કરવાની છે કેમ કે ૨ કે ૫ હજાર માં આપણું કાઈ ખૂટી જવાનું નથી.
પૈસા નો વહીવટ પારદર્શક રહેશે .જ્યારે એડવોકેટ ફી આપવાની થાય ત્યારે તેમે ત્યાં રૂબરૂ જઈને પણ જોઈ શકો છો.
ફી હાલ ૬ લાખ રૂપિયા નક્કી થયેલ છે છેલ્લે
૫.૫ લાખ રાખશે એવું જણાવ્યું છે , જો ફી થશે તોજ કેસ કરી શકીશું , એટલે
જલ્દી થી જલ્દી પૈસા જમા કરાવો, અને અને પૈસા જમા થયા છે કે નહિ તે કન્ફર્મ
કરી લેવું .
એમ સમજી લેજો કે આ છેલ્લો અને છેલ્લો ચાન્સ
છે ૨ કે ૫ હજાર ફરી કમાઈ લેવાશે પણ તક અને સમય ગયા પછી પાછો નહિ આવે હવે
બહુજ સમય ઓછો છે એટલે મને ફોનમા બિનજરૂરી ચર્ચા ન કરતા ફક્ત પેમેન્ટ જમા
કરાવા જ ફોન કરશો કારણ કે સમય નો બહું અભાવ છે .
અને ખાસ કરીને આપના પણ સામાજિક વિજ્ઞાન વિષય
નાં જેટલા પણ મિત્રો સંપર્ક માં છે તેમના પાસે થી પણ પૈસા આપીને સહકાર
કરવા વિનંતી કરશો .
લિ.
જયદીપ દેવમુરારી
૯૦૩૩૦૮૫૧૮૫