Saturday, November 22, 2014

SSC-HSC EXAM ONLINE APPLICATION BHARVANI SUCHNAO



બોર્ડ ના આવેદનપત્રો ભરતા પહેલાં નીચે મુજબ ના સુચનો નું પાલન કરવું

�� નિયમિત વિધાર્થીઓ ના આવેદનપત્ર માં ફી સિવાય અન્ય તમામ બાબતો યથાવત છે.
��  S.S.C. Rs. 230/-      અને     H.S.C. Rs. 330/-  ( બોર્ડ પરિપત્ર    મુજબ)
 માત્ર આપણી શાળામાં   થી  S.S.C./H.S.C. પરીક્ષા આપી હોય તેવા જ રીપીટર વિધાર્થીઓ ના ફોર્મ આપણને ભરવા. અન્યથા જે તે શાળામાં મોકલવા.
��  ( બોર્ડ પરિપત્ર  તા.30/09/2014 મુજબ)
રીપીટર વિધાર્થીઓ નીચે ફી
�� S.S.C. માટે
��એક વિષય : Rs. 85/-
��બે  વિષય : Rs. 120/-
��ત્રણ વિષય : Rs. 160/v-         અને
��ત્રણ થી વધારે  વિષય : Rs. 230/-
�� H.S.C. માટે
��એક વિષય : Rs. 100/-
��બે  વિષય : Rs. 150/-
��ત્રણ વિષય : Rs. 200/-         અને
��ત્રણ થી વધારે  વિષય :
Rs.330/-
લેખે બોર્ડ મા જમા કરાવવા ની છે.
‬:  ચાલુ વર્ષે થી આપણી તથા અન્ય શાળાઓમાં SSC/ HSC   મા અભ્યાસ કરેલ પૃથ્થક વિધાર્થીઓ ના આવેદનપત્રો  આપણે ભરવાના છે.
��  ( બોર્ડ પરિપત્ર  તા.30/09/2014 મુજબ)
પૃથ્થક વિધાર્થીના દર
�� S.S.C. માટે
��એક વિષય : Rs. 85/-
��બે  વિષય : Rs. 120/-
��ત્રણ વિષય : Rs. 160/-         અને
��ત્રણ થી વધારે  વિષય : Rs. 230/-

લેખે બોર્ડ મા જમા કરાવવા ની છે.
 ચાલુ વર્ષે થી આપણી શાળાઓમાં SSC/ HSC   મા ખાનગી વિધાર્થીઓ ના આવેદનપત્રો  આપણે ભરવાના છે.
��   ખાનગી વિધાર્થીઓ ની ફી નીચે મુજબ બોર્ડ માં જમા કરાવવાની
��  S.S.C. Rs. 500/-      અને  
��H.S.C. Rs. 600/-
( બોર્ડ પરિપત્ર  તા.30/09/2014 મુજબ)
સૌ પ્રથમ રીપીટર/ પૃથ્થક તેમજ ખાનગી વિધાર્થીઓ પાસે નીચે મુજબ નું ફોર્મ ભરાવી તથા બિડાણ માં દર્શાવેલ પત્રકો એકઠા કરી લો.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured