Sunday, September 18, 2016

વર્ષ - 2010ના વિદ્યાસહાયકો માટે ખુશખબર તારીખ : 27/04/2011 પહેલા નિમણૂંક પામેલા વિદ્યાસહાયકોને નિવૃત્તિ સામે પુરા પગારમાં સમાવવા અંગેની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. વર્ષ 2010માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભરતી થયેલા વિદ્યાસહાયકોને પગારમાં તો  ફાયદો થશે જ , પરંતુ પુરા પગારમાં વહેલા સમાવેશને કારણે નોકરી પણ વહેલી ગણાશે, જેની ભવિષ્યમાં પણ ફાયદાકારક અસર થશે


Related Posts:

Visiting register

1,856,640
?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured