Monday, September 5, 2016

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)

કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)
 કાન્ત - મણિશંકર ભટ્ટ
 કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
 ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
 ચકોર - બંસીલાલ વર્મા
 ચંદામામા - ચંદ્રવદન મેહતા
 જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
 જિપ્સી -કિશનસિંહ ચાવડા
 ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
 દર્શક - મનુભાઈ પંચોળી
 દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
 ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
 નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
 પતીલ - મગનલાલ પટેલ
 પારાર્શય - મુકુન્દરાય પટણી
 પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
 પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
 પુનર્વસુ - લાભશંકર ઠાકર
 પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
 ફિલસુફ - ચીનુભઈ પટવા
 બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
 બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
 બેકાર - ઈબ્રાહીમ પટેલ
 બેફામ - બરકતઅલી વિરાણી
 મકરંદ - રમણભાઈ નીલકંઠ
 પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
 અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
 અદલ - અરદેશર ખબરદાર
 અનામી - રણજિતભાઈ પટેલ
 અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
 ઉપવાસી - ભોગીલાલ ગાંધી
 ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
 કલાપી - સુરસિંહજી ગોહિલ
 મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
 મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
 મૂષિકાર - રસિકલાલ પરીખ
 લલિત - જમનાશંકર બૂચ
 વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
 વાસુકિ - ઉમાશંકર જોષી
 વૈશંપાયન - કરસનદાસ માણેક
 શયદા - હરજી દામાણી
 શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
 શૂન્ય - અલીખાન બલોચ
 શૌનિક - અનંતરાય રાવળ
 સત્યમ્ - શાંતિલાલ શાહ
 સરોદ - મનુભાઈ ત્રિવેદી
 સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
 સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
 સેહેની - બળવંતરાય ઠાકોર
 સુધાંશુ - દામોદર ભટ્ટ
 સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
 સોપાન - મોહનલાલ મેહતા
 સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
 સહજ - વિવેક કાણ
➲    તખલ્લુસ

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર  –’મધુર
www.ganpatjithakor.in
શિક્ષક પરીવાર નર્મદા

Related Posts:

  • USEFULL & EDUCATIONAL P.C. SOFTWARES Here I am finding some interesting software and game for you. The below softwares are for computers and windows system only. It can not run in mobile but you can download it to mobile and then paste it to your P.C. Here … Read More
  • गर्म पानी के फायदे - औषधि गर्म पानी के फायदे ◆◆ अगर आप स्किन प्रॉब्लम्स से परेशान हैं या ग्लोइंग स्किन के लिए तरह-तरह के कॉस्मेटिक्स यूज करके थक चूके हैं तो रोजाना एक गिलास गर्म पानी पीना शुरू कर दें। आपकी स्किन प्रॉब्लम फ्री हो जाएगी व ग्लो करने… Read More
  • परमाणु विज्ञान के हीरो-होमी जहांगीर भाभा होमी जहांगीर भाभा���� (30 अक्टूबर,1909-24 जनवरी,1966) भारत के एक प्रमुख वैज्ञानिक और स्वप्नदृष्टा थे जिन्होंने भारत के परमाणु उर्जा कार्यक्रम की कल्पना की थी। उन्होने मुट्ठी भर वैज्ञानिकों की सहायता से मार्च 1944 में नाभ… Read More
  • તમારા પીસીમાં વોટએપ્સ ઈંટોલ કરો WHATSAPP IN PC-HOW TO START 700 મિલિયન ડેઈલી એક્ટીવ યુઝર્સ ની સાથે હવે વોટ્સ એપે હવે લાંબા સમય સુધી ચર્ચા માં રહેલા ફીચર ને આખરે લોન્ચ કરી દીધું છે. વોટ્સ એપના ડેસ્કટોપ વર્ઝનને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવ્યું છે… Read More
  • ભાષાના કેસની માહીતી Read More

Visiting register

1,866,676
?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured