વહીવટી માહિતી માટે : 1800-233-7965
Notice Board
- સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર, સર્વ શિક્ષા અભિયાન, સેકટર૧૭, ગાંધીનગરની કચેરી ધ્વારા એસએસએ યોજના અંતર્ગત કલસ્ટર કક્ષાએ સીઆરસી કો. ઓર્ડિનેટરની ખાલી જગ્યાઓ પૈકી ઓછામાં ઓછી પ૦૦ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત (કોન્ટ્રાકટ બેઝ) થી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મેળવવા તા.૧૧ એપ્રિલના રોજના ''સંદેશ'', ''ગુજરાત સમાચાર''અને ''દિવ્ય ભાસ્કર'' વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયેલ હતી જે અન્વયે તા.૧૩ એપ્રિલ થી તા.ર૪ એપ્રિલ દરમ્યાન ઉમેદવારો પૈકી Confirm કરેલ અરજીના ઉમેદવારોની સંભવિત મેરીટયાદી તા.૧.પ.૧૭ ના રોજ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે.
- જાહેર કરેલ મેરીટયાદીમાં Confirm કરેલ અરજીમાં દર્શાવેલ લાયકાત આધારે સંભવિત મેરીટ ગણતરી કરવામાં આવેલ છે. ઉમેદવારોએ દર્શાવેલ લાયકાત આધારિત ગુણાંકનમાં કોઈ ફેરફાર હોય તેવા ઉમેદવારોએ પોતાના જિલ્લાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, ખાતે લેખિતમાં વાંધા અરજી જરૂરી આધાર પુરાવા અને Confirm કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સહિતની અરજી નીચેના ફોર્મેટમાં તા.ર થી ૪ મે, ર૦૧૭ દરમ્યાન કરી શકાશે. જેની સર્વે Confirm કરેલ ઉમેદવારોએ નોંધ લેવી. આ સમયમર્યાદા બાદ કોઈ રજુઆત ગ્રાહય રાખવામાં આવશે નહી.
- સી.આર.સી. કો. ઓર્ડિનેટરની ભરતી અન્વયે જે ઉમેદવારએ એક કરતા વધારે અરજી કરેલ હોય તેવા કિસ્સામાં રદ કરેલ અરજીઓની યાદી
- વાંધા અરજી ફોર્મ
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર, સર્વ શિક્ષા અભિયાન જિલ્લા કચેરીના સરનામાં માટે અહી Click કરો
- પ્રમાણપત્ર અને જિલ્લા પસંદગી માટેની સુચનાઓ
- સુધારેલ મેરીટ જોવા અહી Click કરો.