ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવાનો શિક્ષણના વિભાગનો પરિપત્ર અહીં થી ડાઉનલોડ કરો
ધોરણ 9 અને 11 માં માસ પ્રમોશન આપવાનો શિક્ષણના વિભાગનો પરિપત્ર અહીં થી ડાઉનલોડ કરો
ધોરણ 1 માટેનું પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-2 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-3 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-4 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-5 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-6 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-7 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-8 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-9 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-11 માટે નુ પરિણામ પત્રક ડાઉનલોડ કરો
પરિણામ તારીજ પત્રક ડાઉનલોડ કરો
ધોરણ-3 માટે ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો
ધોરણ-4 માટે ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો
ધોરણ-5 માટે ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો
ધોરણ-6 માટે ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો
ધોરણ-7 માટે ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો
ધોરણ-8 માટે ની અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો
ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોવીડ-19 ને લીધે, પ્રત્યક્ષ શિક્ષણકાર્ય અને પદ્ધતિસરનું ઔપચારિક મૂલ્યાંકન બહુ અલ્પ પ્રમાણમાં થયું છે. આ બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા સંદર્ભ-1 મુજબ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓ ઘરે રહીને શીખી શકે એ માટે Home Learning અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારિક મૂલ્યાંકન કાર્ય થયું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને, સંદર્ભ-1 અન્વયે વિદ્યાર્થીઓના પરિણામપત્રક અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.
1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક (D2 અને D4) માં વિદ્યાર્થીના નામ સામે વર્ગ બઢતી- એમ દર્શાવવું. અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.
2. ધોરણ 3 થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે. આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40+40 એમ 40 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home Learning અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્ત 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.
3. ધોરણ ૩ થી 8 માં પત્રક B ભરવાની જરૂર નથી.
4. પત્રક cમાં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.
5. ધોરણ 4માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.
7. ધોરણ3 થી 7 ના પ્રગતિપત્રક માં ગ્રેડ દર્શાવવાના રહેશે. ધોરણ 8 ના પ્રગતિપત્રક માં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે.
8. જો ધોરણ ૩ થી ૮ ના કોઈ વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયા કે મુલ્યાંકનમાં ન જોડાયા હોય તો તે વિદ્યાર્થીની માર્કશીટ માં' વર્ગ બઢતી' એમ દર્શાવવું. તેમાં ગુણાંકન કરવાની જરૂર નથી.
9. વિદ્યાર્થીઓના 'સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિપત્રક E' માં આ વર્ષ પૂરતું જેતે ધોરણ- વિષય શિક્ષકે માત્ર શૈક્ષણિક બાબતો દર્શાવવી. વિર્ધાર્થીની હાજરી અને શારીરિક વિકાસ વગેરે બાબતો દર્શાવવાની જરૂરિયાત નથી.
10. ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ તેમના પરિણામ ને ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાની રહેશે.