Monday, April 12, 2021

GUJARAT RAJYA NA GRUH VIBHAG NU COVIND-19 NA SANKRAM- ATKAVVA DATE-12-4-2021 NU NAVU JAHERNAMU



Government of Gujarat ૬ No: V-1 / KAV / 102020/482 Home Department, Secretariat,

Gandhinagar Ta. 12.04.2021

Order: -

The novel corona virus (coVID.19) has been declared a global epidemic by the WHO. In this regard, instructions and guidelines have been issued from time to time by the Central Government and the State Government.

The impact of COVID-19 is spreading in some cities in the state. The state government has seriously considered this. At the end of the adult deliberation, the state government has decided to implement the following. Ta. In the closed or open space of the wedding ceremony as implemented from 14.04.2021

No more than 50 (fifty) persons can gather. લગ્ન Marriages during the period of Karyu time in the cities where Karyu is implemented

The ceremony cannot be held. In case of death, more than 50 (fifty) persons could not gather at the funeral. Public political / social / religious events, receptions, birthday celebrations or other gatherings will be completely banned with immediate effect. During the months of April and May, festivals of every religion will not be celebrated in public and people will not be able to gather in public. All the festivals should be celebrated with the family at home according to their faith. The attendance of employees in government, semi-government, board, corporation and all types of private offices should be kept up to 50% or arrangements should be made for alternate day employees to come on duty. This provision does not apply to essential services. All religious places in the state It is appealed to keep it closed to the public till 30.04.2021. It is advisable that daily worship / rituals at religious places be performed by the administrators / priests of religious places with limited number of people. Devotees are also urged not to go to shrines for direct darshan.


The other instructions given by the order of the same number of the Home Department dated 06-04-2021 remain the same. In the meantime, every citizen should strictly follow the other guiding instructions related to Kovid. . The effective implementation of this order shall be carried out by the Survey Commissioner of Police, District Magistrate and District Police Chief for violation of this order. Legal action will be taken under the provisions of the ACT and will be punishable under it.

MORE FULL GR 

ગુજરાત સરકાર ક્રમાંક : વિ-1/કઅવ/102020/482ગૃહ વિભાગ, સચિવાલય, 


ગાંધીનગર તા. 12.04.2021 

હુકમ :- 


નોવેલ કોરોના વાયરસ ( coVID.19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

 રાજ્યમાં COVID-19 ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઇ રહી છે. જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરેલ છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની બાબતો અમલમાં મુકવા નિર્ણય કરેલ છે.

  • તા. 14.04.2021 થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50(પચાસ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ. • જે શહેરોમાં રાત્રિ કર્યું અમલમાં છે ત્યાં કર્યુના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી/ઉત્તરક્રિયામાં ૫૦(પચાસ)થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શક્યો નહીં. 
  • જાહેરમાં રાજકીય/સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. 
  • એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. 
  • સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.
  •  રાજ્યના તમામ ધાર્મિકસ્થાનો તા. 30.04.2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.
  • ગૃહ વિભાગના સમાન ક્રમાંકના તા .06-04-2021 ના હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે . 
  • આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . 
  • ૪. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર , જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID - 19 REGULATION , 2020 ની જોગવાઇઓ , INDIAN PENAL CODE ની કલમ ૧૮૮ તથા THE DISASTER MANAGAMENT ACT ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે .
  • સંપૂર્ણ પરીપત્ર ડાઉનલોડ કરો

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured