વિષય :- એપ્રિલ માસમાં યોજાનાર સામાયિક કસોટી રદ કરવા બાબત
માનનીય સાહેબશ્રી,
જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે સચિવશ્રી, જી.સી.ઈ.આર.ટી.ના પત્ર ક્રમાંક : જીસીઈઆરટી/સીએન્ડઈ/2021|8870-8934તા.8/4/2021થી પરિપત્ર કરીને તા.27/04/2021થી ધો.3 થી 8 ની સામાયિક મૂલ્યાંકન કસોટી યોજના સૂચના કરેલ છે. સાંપ્રત સમયમાં કોવિડ-19નું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે શિક્ષક સમાજ અને બાળકોના હિતમાં સામાયિક કસોટી રદ કરવા અમારી વિનંતી છે. કોરોના મહામારીના નવા પ્રકોપમાં બાળકો અને શિક્ષકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. સામાયિક કસોટીની આપ લે કરવામાં વધુ બાળકો અને શિક્ષક સંક્રમિત થવાનું જોખમ રહેલું છે. શિક્ષકો કપરા કાળમાં પણ પૂરી પ્રામાણિકતાથી શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે. આખુ વર્ષ શિક્ષકોએ ખૂબ કામ કર્યું છે. બિનશૈક્ષણિક કામગીરી પણ ઘણી કરી છે ત્યારે અતિ સંક્રમણથી બચવા માટે એપ્રિલ માસમાં યોજાનાર સામાયિક એકમ કસોટી રદ કરવા વિનંતી છે.
CLICK TO SANGH LETTER DOWNLORD EKAM KASOTI RAJUAAT letter
Subject: - Matter of cancellation of periodical test to be held in the month of April
CLICK HERE TO EDUCATION VIDIEO
Hon'ble Sahebshree,
Jayabharat Saha to state on the above subject that Secretary, GCERT's letter no. Periodic evaluation test plan of Std. 3 to 8 is suggested. At the present time the transition of Kovid-19 is increasing day by day, we request to cancel the periodic test in the interest of the teacher community and children. Children and teachers are also being infected in the new outbreak of the Corona epidemic. There is a risk of more children and teachers being infected by taking the periodic test. Teachers are doing their best with integrity even in difficult times. Teachers have worked hard all year. There is also a request to cancel the periodical unit test to be held in the month of April to avoid over-transition when non-academic work has also done a lot.
CLICK HERE TO SANGH 50%STAFF NAD ONLINE EDUCATION RAJUAAT LETTER