આ સાથે સામેલ યાદી મુજબના શિક્ષકોને તા.૨૦/૮/૨૦૧૪ ને બુધવારના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત નર્મદા (રાજપીપલા) ખાતે સવારે ૯ : ૦૦ કલાકે હાજર રહેવા આપની કક્ષાએથી જાણ કરવા જણાવવામાં આવે છે.
સીઆરસી ભરતી ૨૦૧૪ સંદર્ભે સ્થળ પસંદગી કેમ્પમાં હાજર રહેવા બાબત.:CLICK HERE